( 0278 ) 2521422
College Icon

G H Sanghvi Shikshan Mahavidyalaya

Excellence in Education Since 1964

Gallery - G H Sanghvi Shikshan Mahavidyalaya

Gallery

Gallery Cover

હર ઘર ત્રિરંગા

Gallery Cover

શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય ભાવનગર

Gallery Cover

લાઇબ્રેરી

Gallery Cover +17 Photos

દક્ષિણ ભારત શૈક્ષણિક પ્રવાસ 2025

શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય દ્વારા તારીખ : ૧૦/૦૩/૨૦૨૫ થી ૨૧/૦૩/૨૦૨૫ દરમિયાન ભાવનગરથી - મદુરાઇ - રામેશ્વર - કન્યાકુમારી - ગોવા મુંબઈ - ભાવનગર. રૂટ પર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ. આ પ્રવાસ દરમિયાન તિરુમલાઈ નાયક પેલેસ , મરિયમ્માન મંદિર , ગાંધી મ્યુઝિયમ , કાર્તિકસ્વામી મંદિર , અલાગર વિષ્ણુ મંદિર , મીનાક્ષી મંદિર , પમ્બન બ્રિજ , રામેશ્વરમ મંદિર , અગ્નિ તીર્થમ , ધનુષકોડી , વિભીષણ મંદિર , શ્રીરામચંદ્ર મંદિર , લક્ષ્મણ તીર્થમ , પંચમુખી હનુમાન મંદિર , નટરાજ મંદિર કલામ હાઉસ , વિવેકાનંદ રોક મેમોરિયલ , સ્ટેચ્યુ ઓફ વિઝડમ ( તીરુવલ્લુવર સ્ટેચ્યુ ) , કન્યાકુમારી મંદિર , સન સેટ પોઇન્ટ , સન રાઇઝ પોઇન્ટ , સુચિન્દ્રમ ટેમ્પલ , પદ્મનાભપુરમ પેલેસ , પૂવર બેક વોટર , પદ્મનાભસ્વામી મંદિર , કોવલમ બીચ , અગોડા ફોર્ટ , સિક્વેરિયમ બીચ , બાગા બીચ , ડોલ્ફિન શો , મુંબઈ વગેરે જેવા આકર્ષણના સ્થળોની મુલાકાત લઈ દક્ષિણ ભારતની સંસ્કૃતિ , ભાષા , માન્યતાઓ ,પરંપરાઓ , પોષક , ખાનપાન વગેરે વિશે જીવંત માહિતી મેળવી અને તેમનો આનંદ માણ્યો હતો અને વિવિધ સ્થળોની યાદોનું અમૂલ્ય સંભારણું લઈ પુનઃ શિક્ષણ કાર્યમાં જોડાયા હતા . આમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ - ૨૫ ના બી.એડ. સત્ર - ૪ના ૩૪ તાલીમાર્થીઓ , પ્રધાનાચાર્યશ્રી તેમજ ૨ અધ્યાપકો સાથે દક્ષિણ ભારતના શૈક્ષણિક પ્રવાસનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.