( 0278 ) 2521422
College Icon

G H Sanghvi Shikshan Mahavidyalaya

Excellence in Education Since 1964

Events - G H Sanghvi Shikshan Mahavidyalaya

Events

વક્તૃત્વ સ્પર્ધા
Dec 05, 2025

વક્તૃત્વ સ્પર્ધા

આજ રોજ શ્રી ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય,ભાવનગર સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં તાલીમાર્થીઓએ  ઉત્સાહભેર ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કર્યું.

Read More
 નેશનલ સ્પોર્ટ્સ દિવસ
Aug 29, 2025

નેશનલ સ્પોર્ટ્સ દિવસ

તારીખ 29 ઓગસ્ટ 2025 ના રોજ કોલેજ ખાતે નેશનલ સ્પોર્ટ્સ દિવસ ની ઊજવણી કરવામાં આવી હતી.

Read More
15 મી ઓગસ્ટ
Aug 15, 2025

15 મી ઓગસ્ટ

તારીખ 15 08 2025 ના રોજ રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર દિવસની ઉજવણી કોલેજ ખાતે કરવામાં આવી હતી. તેમાં કોલેજ ના આચાર્ય , અધ્યાપકો તેમજ તાલીમાર્થીઓ ઉત્સાહ ભેર જોડાયા હતા.

Read More
અષાઢી જલસો
Jul 19, 2025

અષાઢી જલસો

અષાઢી જલસો કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓ દ્વારા વિવિધ વર્ષાઋતુ ને અનુરૂપ લોકગીતો , વ્યાખ્યાન તેમજ અષાઢ મહિનાનો મહિમા રજૂ કરવામાં આવ્યો હતો.

Read More
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Jun 21, 2025

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

 વિશ્વ યોગ દિવસ નિમિતે ગુલાબરાય હ. સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય માં અધ્યાપકો દ્વારા યોગ ના મહત્વ અને ફાયદા વિશે તાલીમાર્થીઓ ને માહિતી આપવામાં આવી તેમજ યોગ કરી વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો.🧘🧘‍♂️

Read More